Find the Best બહેન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutબહેન નો જનà«àª®àª¦àª¿àªµàª¸, બહેન ને જનà«àª®àª¦àª¿àªµàª¸ ની શà«àªàª•àª¾àª®àª¨àª¾, બહેન માટે કવિતા, બહેન બહેન નો પà«àª°à«‡àª®, બહેન àªàªŸàª²à«‡,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી મારા શબ્દો જ તમારા કપડાં નહિ રેવા દે, મુકો બધી વાતો જે મારી બહેન વિશે છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #બહેન
#જીવનડાયરી #વિસામો #બહેન
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રક્ષાબંધન રક્ષાબંધન એ પોતાના પણા નો તહેવાર છે, છોકરો હક થી જ રાહ જોવે, એ દિવસે કે મારા માવતર તરફથી કોઈ આવશે માં જેવું, જેના ગુસ્સામાં પિતા પણું છલોછલ હશે, અને વ્હાલ તો માં જેવો, આહાહા! આટલું લખતા તો કાંડુ પણ ફરકવા લાગ્યું, કાલ આવશે એ લાગણીમાં બોળેલાં, અને હૃદયે વણેલા તાર, જેને રાખડી કહીએ છે, બેન હવે તો જલ્દી જ આવી જા આ ભાઈ રાહ જોવે છે તારા એ બંધનની. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો
#રક્ષાબંધન #બહેન #પ્રેમ #જીવનડાયરી #વિસામો
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited