Nojoto: Largest Storytelling Platform

Best વંદે Shayari, Status, Quotes, Stories

Find the Best વંદે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વંદે ગુજરાત ચેનલ 1 live, વંદે માતરમ નો અર્થ, વંદે ગુજરાત ચેનલ વન, વંદે ભારત મિશન, વંદે ગુજરાત,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

urmin (jiya) chauhan

#વંદે માતરમ

read more
જોયા છે મેં લોકોને દેશ ના  નામે જંગ કરતા.... 
. 
. 
દુઃખ બસ ત્યારે થાય છે એ જોઈ ને જયારે એ જંગ બસ શેરી ગલિયો માં કરે છે સરહદ પર જવાની હિંમત નથી #વંદે માતરમ

urmin (jiya) chauhan

#વંદે માતરમ

read more
કેમ લોકો બસ 26જાન્યુઆરી  અને 15ઓગષ્ટ ના દિવસેજ આઝાદી ને યાદ કરે છે અને આઝાદી નો અનુભવ કરે છે..શું આ બે દિવસ સિવાય આપણે આઝાદ નથી હોતા??  
દરેક ના મોબાઈલ ના dp ત્રિરંગા અને stetus દેશ ભક્તિ ગીત હોઈ છે...
શું આ બે દિવસ સિવાય આપણા dp અને stetus પર આપણા અધિકાર નથી હોતા??? 
આ બે દિવસ બધી જગ્યા એ ત્રિરંગા વેંચાય છે ને ખરીદાય છે... ત્રીજા દિવસે એજ ત્રિરંગા ક્યાં ભુલાય જાય છે 
કેમ એ  ત્રિરંગા હમેશા આપણી પાસે નથી હોતા??? #વંદે માતરમ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile