Nojoto: Largest Storytelling Platform

Best કાઠિયાવાડ Shayari, Status, Quotes, Stories

Find the Best કાઠિયાવાડ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કાઠીયાવાડી શબ્દો, કાઠીયાવાડી દુહા છંદ, કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના, કાઠિયાવાડ રાજકીય પરિષદ, કાઠીયાવાડી દુહા,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

meet m hirpara

#MeraShehar #ગુજરાત #કાઠિયાવાડ #જૂનાગઢ #વિચાર

read more
હોરઠ ધરા જગ જૂની હાલ..જોને ગરવો ઇ ગઢ ગિરનાર હે જેના હાવ જ હાવજડા હેંજળ પીયે હર રે ન્યાના નમણાં નમણાં નર ને નાર 
જય gujarat #MeraShehar #ગુજરાત #કાઠિયાવાડ #જૂનાગઢ

પ્રવિણ રાવલિયા

#ગુજરાતી #વાસ્તવિકતા #કાઠિયાવાડ nojoto #Poetry #કવિતા

read more
** કાઠિયાવાડ **

પારકા ની ડેલીયે
હરખ ની હેલીએ 
મળે મીઠો આવકારો
મળે ટકે ટક ના ખાણા  
માન,મર્યાદા અને મહેમાનગતીમાં ઇ મોખરે
ઇતો ભલભલા ને પોતીકી ભોમ ભુલાવે
એવુ ભલુ ને ભોરૂ મારુ કાઠિયાવાડ. 

                   _પ્રવિણ લખમણભાઇ રાવલિયા #ગુજરાતી #વાસ્તવિકતા #કાઠિયાવાડ #nojoto #poetry


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile