Nojoto: Largest Storytelling Platform

Best જયારે Shayari, Status, Quotes, Stories

Find the Best જયારે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutજ્યારે meaning in english, જયારે, જયારે સુકાની, જયારે પણ, જયારે સુકાની પદ,

  • 3 Followers
  • 1 Stories

Bhavna Bhatt

#જયારે... 2liner #SunSet

read more
*જ્યારે*  ૨૨-૭-૨૦૨૨

જ્યારે ચેહર મા નાં દર્શન થાય છે,
મનને ઘણોજ આનંદ થાયે છે
ગોરના કુવે જ્યારે 
રવિવારે આરતી ભરાય છે,
આરતી લઇને આંખો પાવન થાય છે
માઈ ભક્ત રમેશભાઈ ની
ચરણધૂલ થકી મન પાવન થાય છે
ચેહર મા ની કૃપા થકી જ 
 જિંદગીમાં બધું મંગલ થાય છે
 ગંગા જેવું પાવન મંદિર છે 
હાજર રેહવા થી મન નિર્મલ થાયે છે
 સૌ સેવકો સુખડી લઇ આવે છે 
જ્યારે ચેહર મા નાં દર્શન થાય છે 
 તન મનનાં પરિતાપ મટી જાય છે 
 દુઃખ દૂર કરીને સુખ આપે છે 
 ચેહર ભક્તોની અરજ મંજૂર કરે છે 
 વિશ્વાસ જો આવે તો 
દરબદર ભટકવું પડે નહીં 
શ્રદ્ધા થકી સૌ સુખડાં પામે છે
ચેહર નાં દર્શનથી મન પવિત્ર થાયે છે,
 ગવૈયા મંડળ ગુણલા ગાયે છે....
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #જયારે... #Nojoto2liner 

#SunSet

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile