Find the Best gujaratisayari Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati,
अश्क़ IK GUMNAM SAYAR
ખુલ્લી આંખના સપનાઓ એજ તો જીવંત રાખ્યો છે..! બાકી..આ જીન્દગી થી કંઇ ઝાઝો લગાવ નથી મુઝ ને..! -અશ્ક માજીરાણા #alone #dard #broken #ashq #Gujaratisayari
#alone #Dard #Broken #ashq #gujaratisayari
read moreअश्क़ IK GUMNAM SAYAR
वो ना समझ लोग कुछ कागजों से हमारा नाम मिटाके..हमे खत्म कर दिया यु सा समझते हैं..! कम्बखतो को कोन समझाए हम कागजों के पन्नों में नहीं..लोगो के दिलो में बसते हैं. - अश्क माजीराणा #Guitar #Life #struggle #people #ashq #2020 #Gujaratisayari
अश्क़ IK GUMNAM SAYAR
वो ना समझ लोग कुछ कागजों से हमारा नाम मिटाके..हमे खत्म कर दिया यु सा समझते हैं..! कम्बखतो को कोन समझाए हम कागजों के पन्नों में नहीं..लोगो के दिलो में बसते हैं. - अश्क माजीराणा #Guitar #Life #struggle #people #ashq #2020 #Gujaratisayari
अश्क़ IK GUMNAM SAYAR
પ્રેમ..✍️ પ્રેમનો અને પામવાનો કાંઇજ સંબધ જ નથી સાહેબ.. છતાંય ખબર નહીં,પરંતુ કેમ લોકો પામવાની દ્રષ્ટિએ પ્રેમ કરતાં હોય છે..! અરે પ્રેમની સાચી મજા તો એને હાંસલ કરવામાં નહીં..એની અધુરી ખ્વાઇસ માં જીવવાની છે..વિરહ માં તડપવાની છે..ઇચ્છાઓમાં સવાર થઈને એની યાદમાં રહેવાની છે..! પ્રેમ શબ્દ ખુદજ અપૂર્ણ છે..અને સુચન અપૂર્ણતાનુ કરે છે.. તો પછી માનવી કેમ તેને પુર્ણતા ના સપનાઓ થી સજાવે છે..! તમારો પ્રેમ જયાં પણ હોય આબાદ રહે..એ વિચાર જ છે પ્રેમ..! આંખો ના સીમાડાઓથી અશ્રુઓ ની વહેતી ધાર છે સાચો પ્રેમ..! અને હજારો ની ભિડમા આભાસ એકલતા નો કરાઇ જાયને..સાહેબ એ છે સાચો પ્રેમ.! સાહેબ..પ્રેમ તો એક મખમલી-શુરમઇ હસીન સાંજ છે.. જે સાંજ ના સૂર્યાસ્ત માં જ જન્નતનો અહેસાસ છે..! અરે પ્રેમ નામના પુર્ણ સપનામાં નહીં..અસલ મજા તો પ્રેમની અધુરી ચાહના માં છે 'અશ્ક'.. મેળવવા કરતાં..પ્રેમની સાચી પરિભાષા ગુમાવવામાં છે..! - અશ્ક માજીરાણા #Time #Prem #love #Gujaratisayari#ashq #2020
#Time #Prem #Love #gujaratisayari#ashq 2020
read moreVibrant Writer
આ શ્વાસ લેતી જિંદગી ને સુગંધ મળી, તારા આવવાથી જિંદગી ને ઉમંગ મળી. ©vibrant_writer આ શ્વાસ લેતી જિંદગી ને સુગંધ મળી, તારા આવવાથી જિંદગી ને ઉમંગ મળી. ©vibrant_writer #vibrant_writer #nojotogujarati #gujaratisayari #prem
આ શ્વાસ લેતી જિંદગી ને સુગંધ મળી, તારા આવવાથી જિંદગી ને ઉમંગ મળી. ©vibrant_writer #vibrant_writer #Nojotogujarati #gujaratisayari #Prem
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited