Nojoto: Largest Storytelling Platform

Best વિજય Shayari, Status, Quotes, Stories

Find the Best વિજય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વિજય સુવાળા 2020, વિજય સુવાળા ના, વિજય રાઠવા ની ટીમલી, વિજય સુવાળા 2018 ડાઉનલોડ mp3, વિજય પટેલ,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Naranji Jadeja

#વિજય

read more
વિશ્વ હૃદય વિજયી મોદી સાહેબ અમારા.
ભારત જ નહીં સકલ વિશ્વના નેતા પ્યારાં.
સુખ દુઃખના સાથી, સત્યનિષ્ઠ મોદી અમારા.
ગરવી ધરતીના માં યશોદા ના કોહિનૂર હિરા.
મોદીજી મુખ્યમંત્રી થી‌ પ્રધાનમંત્રી અમારા.
દેશ દેશમા એકજ નાદ મોદી મોદી છે નારા.
આજના જન્મદિવસ  શુભેચ્છાઓ ની ધારા.
નર કહે સ્વસ્થ રહો,ઇશ્વર ને  અર્ચન અમારા.
દેશને વિશ્વ વિખ્યાત બનાવી લાવ્યા મોદી અમારા.
વિજય રહો આપ, સફળ રહો, વિકાસ કરનારા.
મોદીજી આપના જીવનમાં ખુશીઓના હો ભંડારા.

નારાણજી જાડેજા

નર

મુન્દ્રા કચ્છ



#વિજય

JAGRUTI TANNA

#વિજય #વિચાર

read more
તમારા મનની વિશુદ્ધતા કોઈના મનની કપટતા પર ભારી પડે છે,
વિજય સત્યનો છે નિશ્ચિત; જ્યારે અસત્ય સત્ય પર આવી ચડે છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #વિજય

Hardik Raychanda

#GullyBoy #વિવશતા#પર #આશા નો #વિજય #વિચાર

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile