Nojoto: Largest Storytelling Platform

Best collba Shayari, Status, Quotes, Stories

Find the Best collba Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 4 Stories

writer Devang Limbani

જિંદગીની અમુક ઘટનાઓ આપણા અસ્તિત્વ સાથે જડાઇ જતી હોય છે.
 આપણી હયાતી રહે ત્યાં સુધી એ આપણો પીછો છોડતી નથી. 
સંબંધો ક્યારેક એવો આઘાત આપે છે,
 જે આપણી સમજ બહાર હોય છે. 
મારી સાથે એણે આવું કર્યું? 
મને એણે આવો સમજ્યો? 
દગો, વિશ્વાસઘાત, છેતરપિંડી, બેવફાઇ આપણને અંદરથી તોડી નાખે છે. 
આપણે ભાંગી જઇએ છીએ
. વેરાયેલા ટુકડાઓને ફરીથી 
ભેગા કરીને તૂટેલાં અસ્તિત્વને જોડવાના પ્રયાસો કરીએ છીએ. 
થોડીક વેદના, થોડીક પીડા, થોડુંક દર્દ,
 થોડાક નિસાસા અને થોડાક તરફડાટ પછી તૂટેલું 
અસ્તિત્વ જોડાઇ પણ જાય છે. 
આપણા એ જ અસ્તિત્વને 
જ્યારે આપણે સામે રાખીને જોઇએ છીએ ત્યારે આપણું જ
 અસ્તિત્વ આપણને થોડુંક બદલાયેલું લાગે છે.
 કોઇ માણસ એમ ને એમ જડ બનતો નથી. 
એની લાઇફમાં એવી ઘટનાઓ બનેલી હોય છે,
 જેણે ધીમે ધીમે બધી જ સંવેદનાને શોષી લીધી હોય છે.

©Devang Limbani #nojatohindi 
#collba 
#instgram

himani chaudhary

love is life nojoto#collba #nojotophoto

read more
 love is life #nojoto#collba

himani chaudhary

love is life nojoto#collba #nojotophoto

read more
 love is life #nojoto#collba


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile