Nojoto: Largest Storytelling Platform

Best અહમ Shayari, Status, Quotes, Stories

Find the Best અહમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અહમ બ્રહ્માસ્મિ meaning, અહમદ અલી નું બયાન, અહમ સુવિચાર, અહમ બ્રહ્માસ્મિ, અહમ્,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

vasim Gaha

#મફત_કેરી_સવારી #શેનું_તને_અભિમાન_છે #અહમ #મુશ્કેલીઓ #શાયરી

read more
મફત કેરી સવારી આપણી એમાંય  તું પરેશાન  છે?

શું લાવ્યા થા કે લઈ જશું, 
શેનું તને  અભિમાન છે?

~ વસીમ ગાહા #મફત_કેરી_સવારી  #શેનું_તને_અભિમાન_છે #અહમ #મુશ્કેલીઓ

Vibrant Writer

* #ભૂલ * કોઈની ભૂલને એકલામાં કહો, જાહેરમાં #અહમ ઘવાય છે, પછી ભૂલ તો સુધરતી નથી, ને વધારા નો કકળાટ થાય છે. ©Vibrant writer #vibrant_writer कलम बोल रही है। #Love #Nojotogujarati #ગુજરાતી #વિચાર #pritliladabar #EKLAVYA

read more
ભૂલ

કોઈની ભૂલને એકલામાં કહો,
જાહેરમાં  અહમ્  ઘવાય  છે,
પછી  ભૂલ  તો  સુધરતી નથી,
ને વધારા નો કકળાટ થાય છે.
©Vibrant writer * #ભૂલ * 

કોઈની ભૂલને એકલામાં કહો,
જાહેરમાં  #અહમ  ઘવાય  છે,
પછી  ભૂલ  તો  સુધરતી નથી,
ને વધારા નો કકળાટ થાય છે.
©Vibrant writer
#vibrant_writer कलम बोल रही है।

AbhiPriya

#અહમ #મારોશુંવાંક?? #nojotogujrati #nojotoapp #nojotokavita #nojotopoetry

read more
જેને પણ પ્રેમ કર્યો દિલ થી કર્યો,
દેખાવ સમજ્યા એ તો એમાં મારો શું વાંક??
નાનામાં નાના પ્રશ્ન ને હલ કરવાની બનતી કોશિશ કરી,
એ મારી ચોખવટ ના સમજ્યા તો એમાં મારો શું વાંક??
ભૂલ જ્યારે જ્યારે થઈ એમનાથી તો અરીસો પણ બતાવ્યો,
જો એ સમજવા તૈયાર જ ના હોય તો એમાં મારો શું વાંક??
અહમ ને મારીને દરેક વખતે પહેલ મેં કરી,
તો પણ એમને કદર ના થાય તો એમાં મારો શું વાંક??
આટલું કરવા છતાં જો એમને અહમ જ વ્હાલો હોય,
તો થોડોક અહમ હું પણ રાખું એમાં મારો શું વાંક?? #અહમ #મારોશુંવાંક?? #nojotogujrati #nojotoapp #nojotokavita #nojotopoetry


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile