Nojoto: Largest Storytelling Platform

Best algarii Shayari, Status, Quotes, Stories

Find the Best algarii Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

એહસાસ_અલગારી..💞

વાદળ ધરતી ના વિરહ મા વરસાવતો વ્હાલ રૂપી વરસાદ,

ભીંજાય ધરતી ને શનગી ઉઠે ૧૬ એ શણગાર,

વાદળ ધરતી માટે હમેશા વરસતો જ રેસ ને ધરતી હમેશા ભીંજાતી જ રેશે..

પણ વિચાર્યું તમે,
કેવુ અદભૂત છે આ કલ્પના,
બન્ને એક બીજા ને જોઈ શકશે,
બન્ને એક બીજા માટે જ રેશે,
બન્ને એક બીજા સાથે વાત કરી શકશે,
બન્ને એક બીજા ની આંખ સામે જ  રૅશે,

પણ,

એ બન્ને એક બીજા ને ચાહી ને પણ નઈ મળી શકે,
એ બન્ને હમેશા એક બીજા ની માટે તડપતા જ રેષે,
હમેશા બન્ને એક અફસોસ સાથે જ જીવશે...
ને હમેશા એક બીજા ને ઢળેલા રેહશે..

એહસાસ_અલગારી...🔥🔥 #ehsas #algarii #kalpana #shortstories

એહસાસ_અલગારી..💞

Revenge Ek Aur Raat Gujar Gayi Tere Intejarr Mein..

"A Zindgi"

Aur Kitna Pareshan Karegi Muje.. #Ehsaslover #algarii


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile