Nojoto: Largest Storytelling Platform

Best ManojprajapatiMann Shayari, Status, Quotes, Stories

Find the Best ManojprajapatiMann Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about waise to mann mera pehle bhi raaton mein lyrics, sharry mann love you, bin tere o sanam suna hai mera mann, jhumta sa mann hai, jhumta sa mann hai lyrics,

  • 1 Followers
  • 51 Stories

Manoj Prajapati Mann

જયારે દુઃખી થાય માણસ નું ' મન ' 
ત્યારે સાથ આપે ના ' તન ' 
કામ આવે ના ' ધન ' 
અને ના સમજી શકે ' સ્વજન '

©Manoj Prajapati Mann #motivational #alone #manojprajapatimann 

#lonely

Manoj Prajapati Mann

भारत या India नहीं हारा, 
एक खेल जिसे हम क्रिकेट कहते है, 
वो हारे है, 
और किसी भी खेल में हार जीत होती है, 
पर उम्मीद कायम है 
यहाँ तक पहोचना भी 
गर्व की बात है 
#LoveIndianCricketTeam 
#T20asiacup

©Manoj Prajapati Mann #cricket #T20 #manojprajapatimann

Manoj Prajapati Mann

सच्चाई #ManojprajapatiMann life love #shayri #लव

read more
" मैंने अल्फाज़ो के जरिए
अपनी बात बताई है, 
कौन कहेता है ,
मैंने सच्चाई छुपाई है ?? "

©Manoj Prajapati Mann सच्चाई #manojprajapatimann #life #love #shayri

Manoj Prajapati Mann

सफर जिंदगी #ManojprajapatiMann Life love #Motivation #शायरी

read more
" यूँ तो मैं खामोसी के साथ 
अदब से पेश आता हूँ ,
कुछ नया नही, 
बस अपने किस्से 
सुनाता हूँ 
वक़्त रहेते होठो के साथ 
आँखों से भी मुस्कुराता हूँ "

©Manoj Prajapati Mann सफर जिंदगी #manojprajapatimann #Life  #love #motivation

Manoj Prajapati Mann

" की वक़्त हर किसी को मौका देता है, 
आज तुम्हे दिया 
कल हमे भी मिलेगा ! " 

#JiyoDilKholKe

©Manoj Prajapati Mann वक़्त #time #motivate #Motivation #manojprajapatimann 

#adventure

Manoj Prajapati Mann

दर्द क्यों देता हूँ ? #ManojprajapatiMann #Motivation #Dard Love #BookLife #शायरी

read more
" एकबार फिर 'मन' किया 
की चलो कुछ लिख देता हूँ,
दर्द जो मेरे दिल के है, 
कलम के नाम कर देता हूँ, 

फिर ख्याल आया उस 
बेकसूर कागज का, 
वो दर्द -ऐ -अल्फ़ाज कैसे सह पायेगे
अपना दर्द वो किसे बतायेगे ? 

सोचा ' मन ' मेरी बात मान लेता है, 
मैं उसके करीब जो रहेता हूँ,
दर्द मेरे अपने है, 
किसी और को क्यों देता हूँ !! "

©Manoj Prajapati Mann दर्द क्यों देता हूँ ? #manojprajapatimann #motivation #Dard #Love 

#BookLife

Manoj Prajapati Mann

life is drama, lets play our role #ManojprajapatiMann life #Motivational #Travelstories #शायरी

read more
" આ દુનિયા એક રંગમંચ છે, 
અને જીવન એક નાટક, 
આપડે બધા કલાકાર, 
અહીં હાસ્ય છે, અહીં રુદન પણ છે, 
ક્યારેક મિલન, ક્યારેક જુદાઈ છે, 
કોઈ પોતાનું, તો કોઈ પારકું પણ છે, 
ક્યારેક નવી આશ, તો નિરાશા પણ છે, 
ક્યારેક હાસ, તો ક્યારેક અહેસાસ ! 
પોત પોતાના પાત્ર ભજવીએ, 
નાટક ને સફળ બનાવીએ, 
આખરે 
દુનિયા એક રંગમંચ છે 
અને જીવન એક નાટક !!

©Manoj Prajapati Mann life is drama, lets play our role 
#manojprajapatimann #life #motivational 

#Travelstories

Manoj Prajapati Mann

26 January Republic day #RepublicDay #ManojprajapatiMann #समाज

read more

Manoj Prajapati Mann

love shayri love #ManojprajapatiMann #Winter #लव

read more
" કડકડતી આ ઠંડી માં હાથો માં હાથ રહેવા દો, 
હોઠ ચુપ રહે ને શ્વાસો ને જ બોલવા દો, 
મિલન આંખો થી થશે ને દિલ ના ધબકાર  વધવાના, 
ફરી એકવાર પ્રેમ ની ઋતુ ને મહેસુસ થવા દો

©Manoj Prajapati Mann love shayri #love #manojprajapatimann 

#Winter

Manoj Prajapati Mann

" એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની, 

થોડી લાગણી, પ્રેમ ને આંખો માં સપનાઓ ના ઉપવન ની, 

એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની 

હસતા મારા હોઠો ની કબૂલાત મેં અહીં કરી છે, ઉમ્મીદો ને ભરી ને બંધ મુઠ્ઠી મેં કરી છે 

જગ્યા રાખી છે ખાલી ગાલ પર એના છુવન ની, 

એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની !!"

©Manoj Prajapati Mann love shayri #love #manojprajapatimann #shayri #gujju
loader
Home
Explore
Events
Notification
Profile