Find the Best હોરર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હોરર,
Deena mewada
માન્યું કે આંખ થી વરસતા આંસુ ખારાં હોય છે પણ કોઈક વાર એ આંસુ માં કોઈ ની યાદો ની મીઠાસ પણ હોય છે ©Deena mewada #girl
SURESH
ખાલી માટલે કોઈ પુછે પાણી પીશો??? અને સુકા ગળે ના પાડી દે એ ખાનદાની માણસ...!! ©સુરેશકુમાર એચ પરમાર
Deena mewada
આગ 🔥 તમે લગાડી બળ્યાં અમે હવે સળગશુ અમે ને રાખ થશો તમે ©Deena mewada #coldnights
Deena mewada
અધવચ્ચે અટકેલી નાવ તમે હકેલી તો લીધી પણ આથમી ગયો સૂરજ હવે અબરખા રહ્યા નથી સામે કિનારે જવાનાં ્્્્્્્્્્ ©Deena mewada #think