Find the Best હોરર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutહોરર,
Deena mewada
White તમારિ યાદો ના લહકા અમને આવે છે પણ તમે દીધેલા ડામ દલ ને વધુ દઝાડે છે ©Deena mewada #sad_shayari
Deena mewada
કપરો સમય નાગ બની ને ડસે છે. છેલ્લી ઘડી આસ બની ને રડે છે્્્ ©Deena mewada #WoSadak
Deena mewada
શબ્દ સાંકળી માં આજે ફરી શબ્દ જોડું છું વેરાન રાત્રિએ આભના તારલા ઓને ઓઢું છું ©Deena mewada #boat
Deena mewada
White વરસાદ ના પાણીથી ભરેલા ખાબોચિયાં દેખાય આવે છે પણ નોંધાર આંસુએ રડતી આંખના પાણી ક્યાં નજર આવે છે ©Deena mewada #love_shayari