Nojoto: Largest Storytelling Platform

Best kheraasha Shayari, Status, Quotes, Stories

Find the Best kheraasha Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 12 Stories

Kher Aasha

Kher Aasha

Kher Aasha

માણસ જાત જ એવી છે,એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ને ત્યાં સુધી જ પ્રેમ કરે છે જ્યાં સુધી તે તેને પૂરી રીતે મેળવી નથી લેતો....!
kher Aasha
today 2:06pm
thought #kheraasha#mythought#life

Kher Aasha

Kher Aasha

Kher Aasha

પ્રેમ અને મિત્રતા માંથી હુ મિત્રતા પસંદ કરીશ કેમકે આપણા જીવનમાં, ઘરમાં કે કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને ત્યારે આપણે સૌથી પહેલા મિત્ર ને કહીયે છીએ કેમકે જે વાતો family members, boyfriend girlfriend કે relativeનથી સમજતા એ એક મિત્ર જ સમજી શકે છે..! #kheraasha#friendship#lovefriendship#bestrelationfrndship#mythoughtaboutfrndship#bestfriends#friendsforever

Kher Aasha

#kheraasha

read more
પ્રેમ શું છે કોઈ એક નામ સાથે આખી જિંદગી જીવી જવું...! #kheraasha

Kher Aasha

#kheraasha

read more
એમણે કહ્યું તારુ મૌન તારા દુઃખ ને વ્યક્ત કરી જાય છે
અને મેં કહ્યું તમારા શબ્દો દિલ તોડી જાય છે એટલે મને મૌન જ રહેવા દે અને આ દુઃખ ને જ સહેવા દે..!
kher Aasha #kheraasha

Kher Aasha

અરીસો  લોકો કહે છે કે તમે બદલાઈ ગયા હવે એમને કોણ સમજાવે કે અરીસો ને વ્યક્તિ તૂટ્યા પછી પહેલા જેવા નથી રહેતા...!
kher Aasha #kheraasha#mythought#thoughtaboutmirror#broken#brokenmirror#brokenheart#brokenfeelings

Kher Aasha

loader
Home
Explore
Events
Notification
Profile