Find the Best ચલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચલ àªàªŸàª²à«‡ શà«àª‚, ચલ મન જીતવા જઈàª, ચલો ગીત, ચલણી નોટો બનાવવાનો કાગળ, ચલતા સà«àª°àªœ ધીરે ધીરે,
Miss lekhini
પ્રેમ ની ફ્રેમ માં ક્યાં સુધી અકબન્ધ રહેશું , ખુલ્લા આસમાં માં એક મસ્ત ઉડાન ભરી લઇએ ચલ જીવી લઇ એ ,ચલ ને જીવી લઇએ કરવા જેવું કેટલું બધું છે આ સઁસાર માં , કોઈ નું ભલું કરીએ જો એ ના થાય તો બૂરું થતા રોકી લઇએ ચલ જીવી લઈ એ ,ચલ ને જીવી લઇએ એકમેક માં કેટલાક અટવાશું ,કેટલું તડપીશું , બસ કર યાર ,મુક્ત કરી મન ને જોર જોર થી હસી લઇએ ચલ જીવી લઈ એ ,ચલ ને જીવી લઇએ ક્યાં હતા સાથે શરૂઆત થી ,ક્યાં હોઈશું સાથે અંત માં ત્યારે આ ઉદાસી ,આ બેચેની ,ફેંકી, તોડી બિન્દાસ થઈ લઇએ ચલ જીવી લઇએ ,ચલ ને જીવી લઇએ #ચલ જીવી લઈએ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto