Nojoto: Largest Storytelling Platform

Best જુદાઈ Shayari, Status, Quotes, Stories

Find the Best જુદાઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જુદાઈ judaai judaai, જુદાઈ શાયરી, જુદાઈ ફિલ્મ, જુદાઈ મુવી, જુદાઈ જુદાઈ,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Miss lekhini

#ગુજરાતી #જુદાઈ #યાદ #કવિતા

read more
એ હજુ પણ મારા પ્રેમ માં છે કોઈ ને કેહતા નહિ ?
હું આવા વહેમ માં છું જનાબ કોઈ ને કેહતા નહીં !

આકાશ ને  ધરતી નું મિલન દૂર ક્ષિતિજ પર દેખાય 
હકીકત માં બન્ને અધૂરા છે...... કોઈ ને કેહતા નહિ !

દીદારે મહોબ્બત થાય ક્યારેક ખ્વાબો ની મહેફિલ માં ,
સવારે આંખો ચાડી ખાય,દીદારે ઇશ્ક ની કોઈ ને કેહતા નહિ !

હું હજી અકબન્ધ છું મીરાં જેવી જ એમની પ્રેમઘેલછા માં ,
એ તો સાવ વિસરી ગયા વાયદા પ્રેમ ના કોઈ ને કેહતા નહિ ! #ગુજરાતી #જુદાઈ #યાદ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile