Nojoto: Largest Storytelling Platform

Best utrayan Shayari, Status, Quotes, Stories

Find the Best utrayan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboututrai meaning in hindi, utrati meaning in hindi, utry syrup uses in hindi, utricle and saccule, shayri on utran 0,

  • 10 Followers
  • 15 Stories

Kamlesh Desai

Imran Shekhani (Yours Buddy)

જો બકા પતંગ છે ... કપાઈ પણ જાય ... એક જાય તો બીજો ઉડાડવાનો ... 😀😃... #utrayan #YoursBuddy

read more

Imran Shekhani (Yours Buddy)

જરુરી નથી કે દરેક વખતે પતંગ કે હવા જ ગાંડી હોય .... ક્યારેક એવુંય બને કે ઉડાડનારાય ગાંડા હોય .... 😉😉😀..#utrayan #YoursBuddy

read more

Imran Shekhani (Yours Buddy)

😀😀હૈયા માં હરખ હશે તો ફિરકી પકડનારી જરુર ફરકશે😀😀..#utrayan #YoursBuddy

read more

Imran Shekhani (Yours Buddy)

કાલની લૂટેલી પતંગોનો આજે સદ્પયોગ કરજો મિત્રો... આવતી ઉતરાયણ માટે બચાવીને ના રાખતા.... #utrayan #YoursBuddy

read more

Imran Shekhani (Yours Buddy)

ઉતરાયણ ભલે વાસી હોય પણ તમે તો fresh થઇને જ ધાબા પર ચઢજો હોં કે ....#utrayan #YoursBuddy

read more

Imran Shekhani (Yours Buddy)

ઉતરાયણ જ અેવો પર્વ છે કે જ્યાં પરણેલા ઢીલ ની ને કુંવારા પેચ ની મઝા માણી શકે છે...😀😃😉... #utrayan #YoursBuddy

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile