Nojoto: Largest Storytelling Platform

Best ધારણા Shayari, Status, Quotes, Stories

Find the Best ધારણા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ધારણા છે, ધારણા meaning in english, ધારણા હતી, ધારણા કરતાં, ધારણા ખોટી,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
હકીકત માં એ વિચારું છું 
સમય જતાં હકીકત થતાં જોઉં છું 
વિચારોના વૃંદાવનમાં હવે એ વન થતાં જોઉં છું 
જ્યારે જ્યારે હું કઈક ધારું છું 
મન અને હૃદય માં એક છબી કંડારું છું 
અંતર મનમાં હોય છે ઘણા વિક્ષેપ તોયે 
સહજ જળ બની ફરી શાંત થાઉ છું 
જ્યારે જ્યારે હું કઈક ધારું છું
કરવા જે ધારેલું મથી રહ્યો હોય એવું લાગે છે 
આજ મને મારું ધારેલું ફળતું હોય એવું લાગે છે
જો કોઈ હોય એવું ચિત્ર તો દોરેલું લાગે છે 
હવે નથી કોઈ મિત્ર સ્વજાત સમો એવું
આ અકારણ ધારેલી દુનિયામાં લાગે છે આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

વેદાંત પટ્ટણી

આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ત્યારે ત્યારે મારી કોઈ એવી હકારાત્મક શક્તિ મદદ કરે છે
જેના દ્વારા હું મારી અંદર રહેલી નકારાત્મકતાને મારું છું

ત્યારે હું મારી ઇચ્છા શક્તિને ઠારું છું
કારણ કે હરિકૃપા થી એ જ થાય છે જે હું ધારું છું

જ્યારે જ્યારે હું કાંઈક ધારું છું ત્યારે ત્યારે હું પોતાને માણું છું  આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Dharm Desai

આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #kabirsays #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Collaborating with Kahani - e - Ashq #dharmuvach✍

read more
જીવન એક ઉપરાણું જ તો છે
આવા ધુંણતા બળદ ને હું જ તો સંભાળું છું
પાસ થાઉં કે થાઉં ફેલ
ડમરીઓ ના દંભ સકળ ને હું જ તો રમાળુ છું
#dharmuvach✍ આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#kabirsays #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai 
Collaborating with Kahani - e - Ashq

Darsh

આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કોઇ પરમ શક્તિ અમુક ધારણાઓ ખરેખર વગર પ્રયત્ને હકીકતમાં ફેરવે છે
ત્યારે ઈશકૃપા સમક્ષ સહજ જ આ અસ્તિત્વ જાણે મૌનાદર માં ઓગળે છે.... આજના ચેલેન્જ માટે #ધારણા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Damyanti Ashani✍️

#ધારણા #સ્વપ્ન #વાસ્તવ #સબક #શાયરી

read more
તું ધાર! એવો મોડ સ્વપ્ન જગતમાં ખુદને દઈ શકીશ,
વાસ્તવમાં ના થાય સફળ કદાચ, સબક નક્કી લઈ શકીશ.

    ~દમયંતી આશાણી #ધારણા #સ્વપ્ન #વાસ્તવ #સબક


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile