Nojoto: Largest Storytelling Platform

Best મધુ Shayari, Status, Quotes, Stories

Find the Best મધુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મધુપ્રમેહ ના લક્ષણો, મધુપ્રમેહ ની દવા, મધુ કાકા, મધુ શ્રીવાસ્તવ, મધુબની ચિત્રકલા,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

'મધુ'

#મધુ #Motivational

read more
mute video

'મધુ'

#મધુ nojoto #કવિતા

read more
*અબળા નારી કહી મુજને વતાવસો નહિ...*

એકવીસમી સદી ની સ્ત્રી 'હું'
તમારા સંગે કરી મેં પ્રીત,
મારાથી છે તમારી હસ્તી
મારાં વિના તમે છો પસ્તી,
તમે શું મારું રક્ષણ કરતાં???
હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ,
તમને શંકા હોઈ તો હું ચાલતી પકડીશ,
      અબળા નારી કહી મુજને વતાવસો નહિ...

દ્રોપદી ને દુઃશાસન ચોટલો ઝાલીને લાવ્યો હતો,
મારાં અંગ કે વાળ ને હાથ અડાડી તો જુઓ તમારી ખેર નથી,
સંગ કદમ મીલાવીશ,
તમારી થઈને રહીશ,
આપીશ હું તમને સ્વર્ગ નું સુખ,
        અબળા નારી કહી મુજને વતાવસો નહિ...
                         'મધુ'   
જલ બીન મછલી,
પાની બીન ગગરી,
તુમ બીન રહુ અધૂરી,
એનો અર્થ એ નથી કે 'હું'  છું તમારી, 
હું અને તું ચલાવીએ સંસાર ની ગાડી,
અબળા નારી કહી મુજને વતાવસો નહિ...

હું અબળા કાયર નથી,
તમારી ધમકીથી ડરતી નથી,
બહુ થયું હવે, મને ખૂબ પંપાળી,
આવો ધરું છાયા શીળી, પ્રેમ સવારો સુંદર પરિવાર સર્જીશ,
ધરતી પર સ્વર્ગ ઉતારીશ,
    અબળા નારી કહી મુજને વતાવસો  નહિ.

©Goswami Divya 'મધુ' #મધુ 
 #nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile