Nojoto: Largest Storytelling Platform

Best સાંભળ Shayari, Status, Quotes, Stories

Find the Best સાંભળ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutસાંભળવું meaning english, સાંભળી રહ્યા છીએ અમે, સાંભળી રહ્યા, સાંભળી રહો, સાંભળી રહ્યા નથી,

  • 2 Followers
  • 2 Stories

Nidhi''नन्ही क़लम''

#સાંભળ #nanhikalam

read more
સાંભળ...

ચુપકે થી તારા અવાજમા ભળવું છે.

વાતોના સહારે તારી આંખોમાં તરવું છે.

અનહદ પ્રેમ થકી તારા ગુસ્સાને વરવું છે.

જોવે જો કોઈ તને એ ક્ષણે જ મને એ ખટક્યું છે.

વિરહની રાહમાં મારુ મન તારા માટે જ ભટક્યું છે.

બધું કહી દીધા પછી પણ ગળામા હજુ કંઈક અટક્યું છે.

ઘોર અંધકારમાંથી  તારો હાથ ઝાલી મારે નીકળવું છે. Nidhi

દઈ આલિંગન આંખો મીંચી, તારા અસ્તિત્વમાં મારે ઓગળવું છે #સાંભળ #nanhikalam

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile