Nojoto: Largest Storytelling Platform

Best અંતર Shayari, Status, Quotes, Stories

Find the Best અંતર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઅંતર મમ વિકસિત કરો, અંતરિક્ષ નો સમાનાર્થી, અંતર મંતર જાદુ મંતર, અંતરીક્ષ નો સમાનાર્થી, અંતરીક્ષ નો સમાનાર્થી શબ્દ,

  • 6 Followers
  • 7 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#ગુજરાતી #અંતર love #RESPECT #yourquotebaba #yourquotedidi #yourquote

read more
#જીવનડાયરી
માન આપો તો મળે, 
અહીં તો માન આપવાની વાત જ નથી,
બસ મેળવવું છે એ પણ મેહનત વગર,
આ માણસ જાનવર થી પણ બેદ નીકળ્યો. #ગુજરાતી #અંતર #love #respect #yourquotebaba #yourquotedidi #yourquote

JAGRUTI TANNA

#અંતર

read more
ગઈકાલના અને આજના સૂર્યોદય વચ્ચે અંતર માત્ર એક સૂર્યાસ્તનું જ હોય છે, 
છતાં ગઈકાલ અને આજ ની વચ્ચે ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #અંતર

JAGRUTI TANNA

#અંતર

read more
Zindagi quotes ગમવું ને ગમાડવું વચ્ચે અંતર કેટલું?
સત્ય અને સ્વીકારના અંતર જેટલું.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #અંતર

Naranji Jadeja

read more
અંતર કરે ભલે બિજા બધાં સંબંધ.
માં રાખે એકજ સંબંધ અકબંધ.
નર
#અંતર

-- Naranji Jadeja

Nidhi''नन्ही क़लम''

#અંતર #nanhikalam

read more
અંતર છે તારા મારા વચ્ચે...
તું ભર્યું વાદળ, Nidhi
હું તરસ્યું ચાતક !!! #અંતર #nanhikalam

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile