Find the Best રામાયણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutરામાયણ નો પહેલો àªàª¾àª—, રામાયણ ના પાતà«àª°à«‹ ના નામ, રામાયણ ના પà«àª°àª¸àª‚ગો, રામાયણ લવકà«àª¶, રામાયણની ચોપાઈ,
kaushik
"વજ્ર જ્વાલા" પૌરાણિક પાત્ર કુંભકર્ણની પત્ની અને બલી રાજાની પુત્રી એટલે વજ્ર જ્વાલા.. - કૌશિક દવે Caption માં વાંચો... "વજ્ર જ્વાલા " " પૌરાણિક પાત્રો આજુબાજુની વાર્તા " " કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર " વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન.વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતા.
"વજ્ર જ્વાલા " " પૌરાણિક પાત્રો આજુબાજુની વાર્તા " " કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર " વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન.વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતા.
read moreDamyanti Ashani✍️
અત્યારે સમાંતરે ચાલતી બે ટીવી સિરિયલ રામાયણ અને મહાભારત જોઈને આજે વિચાર આવ્યો તે લખ્યો છે. ઘર બહારની વ્યક્તિને જ્યારે આપણાં ઘરની દરેક નાની-મોટી બાબતમાં દખલ કરવાની આપણાં તરફથી ખુલ્લી છૂટ આપવામાં આવે ત્યારે જીવનમાં આપણે જ જાણી જોઈને નોતરેલા કેવા કેવા ઝંઝાવાત આવી શકે!એવો સ્પષ્ટ સંદેશ અત્યારે ચાલતા રામાયણ અને મહાભારત આ બન્ને ટીવી સિરિયલના એપિસોડમાંથી મળે છે. રાણી સાથે આવેલી દાસી હોય કે પછી રાણીનો સગો ભાઈ હોય. એ પરિવારનાં સભ્ય તો નથી જ...એ દરેકની પોતપોતાની એક હદ હોય. એ હદ ક્યારે ઓળંગી શકે? જ્યારે આ

read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited