Nojoto: Largest Storytelling Platform

Best અંતિમ Shayari, Status, Quotes, Stories

Find the Best અંતિમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંતિમ સંસ્કાર વિધિ, અંતિમ પ્રેમ પત્ર, અંતિમ નિર્ણય, અંતિમ શ્વાસ, અંતિમ માહિતી,

  • 3 Followers
  • 4 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

માણસ આજીવન ભાગી શકે અને નત નવા વેશ બદલી શકે પરંતુ અંતિમ સમય તો એક જ હશે. . . . . . . #જીવનડાયરી #વિસામો #અંતિમ life #End

read more

વિસામો (હિમાંશુ વઘારીયા)

માણસને ખબર હોવા છતાં અબુધ બનીને જીવવું છે, પછી અંત સમયે આંખ ઉઘડે એનો કોઈ અર્થ નથી. #જીવનડાયરી #વિસામો #સમજણ #અંતિમ Life Love #Failure #Family #Value

read more

hirpara amit

#છેલ્લોદિવસ #અંતિમ #Prem #kavita #gujarati

read more
આવતી કાલ અંતિમ દિવસ હોય તો આજ ને ખુશી થી ભરી ને દિલ થી માણી લેવાય..
આવતી કાલ અંતિમ દિવસ હોય તો જે લોકો તમારા માટે મહત્વના હતા એમનો આભાર માની લેજો...
આવતી કાલ અંતિમ દિવસ હોય તો સારા વિતાવેલા જીવન ના પળો ની યાદગીરી સાચવી ને સમેટી લેજો..
આવતી કાલ અંતિમ દિવસ હોય તો તમારા સર્જન અને જીવન નો એક ભાગ એવા માં બાપ નો આભાર માની લેજો......
            ઝીંદગી ફરી એક વાર જીવી લેજો... મિત્રો 
                              - A.D HIRPARA  #છેલ્લોદિવસ #અંતિમ #prem #kavita #gujarati

Amee Vyas

#અંતિમ #વિચાર

read more
આ કપરા સમય માં જો લોકો જરૂર મુજબ ધ્યાન નહિ રાખે,
" Amee"
તો બધા નો અંતિમ સમય આવતા વાર નહિ લાગે.. #અંતિમ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile