Nojoto: Largest Storytelling Platform

Best પ્રેમનફરત Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેમનફરત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 3 Stories

JAGRUTI TANNA

#પ્રેમનફરત

read more
हमें तुमसे प्यार कितना, I love u કહી દેવાથી પ્રેમ નથી થઈ જતો, કે
I hate u કહી દેવાથી નફરત નથી થઈ જતી
કોઈને કહેતા કે કરતા પહેલા એ દરેકે દરેક શબ્દને 
તમારી અંદર જીવવા પડતા હોય છે, 
પણ અફસોસ કે,
લાગણીઓ અભિવ્યક્તિની મહોતાજ હોય છે, 
પણ અભિવ્યક્ત ક્યારેક લાગણીઓની મહોતાજ નથી હોતી. 
🖊 જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત

JAGRUTI TANNA

#પ્રેમનફરત

read more
ગુલાબ ને ક્યાં કાંટા બનતા આવડે છે?
પ્રેમ ને ક્યાં નફરત કરતા ફાવે છે?
🖊જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત

JAGRUTI TANNA

#પ્રેમનફરત

read more
ગુલાબને ક્યાં કાંટા બનતા આવડે છે?
પ્રેમને ક્યાં નફરત કરતા ફાવે છે?
🖊જાગૃતિ તન્ના "જાનકી" #પ્રેમનફરત

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile