Nojoto: Largest Storytelling Platform

Best અજાણ્યા Shayari, Status, Quotes, Stories

Find the Best અજાણ્યા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અજાણ્યાં થઈ, અજાણ્યા માણસ, અજાણ્યા માણસો સામે, અજાણ્યા માણસો, અજાણ્યા પાણીમાં,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

dpwritezs

#અજાણ્યા #કવિતા

read more
અજાણ્યા

અજાણતામાં એ મળ્યા હતા, જે
ફરી અજાણ્યા બની રહી ગયા !

જેમની મનની વાત મનમાં રહી,
મુખે થી બોલાતાં રહી ગયાં !

અઘરી હતી,શબ્દોની માયાજાળ
શબ્દો ની મુંઝવણમાં તે રહી ગયા !

વાત કરી, વિવાદ કર્યા જેમને, તે
અઢી અક્ષરે આવી અટકી ગયા !

દરિયા જેવી વાતોના વચન હતા,
જે પાણીનું બિંદુ બની રહી ગયા!

પહેલા સફરમાં જે મળ્યા હતા, તે
બીજી મુલાકાત વગર રહી ગયા!

ચલ મન હવે જીવી લઈએ,
ફરી એકલતામાં આવી ગયા !
                      -ધીરજ પરમાર

dpwritez #અજાણ્યા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile