Nojoto: Largest Storytelling Platform

Best વધવું Shayari, Status, Quotes, Stories

Find the Best વધવું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વધવું translate to english, વધવું છે, વધવું meaning english, વધવું એ, વધવું હોય,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Nidhi''नन्ही क़लम''

#વધવું #nanhikalam #શાયરી

read more
સપના હતા રંગીન આંખમાં,
તો આંસુ આટલા સફેદ છે કેમ ?

સમજાતું નથી સ્વભાવમાં તારા,
આટલો સળગતો વહેમ છે કેમ ?

યાદ નથી શુ હતું ખેંચાણ તોય,Nidhi
વધી'તી ને તારા પગલે જ આગળ ?
 
તો ઝાલીને મારો હાથ રાહમાં,
આમ અધવચ્ચે તરછોડે કેમ ? #વધવું #nanhikalam


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile