Nojoto: Largest Storytelling Platform

Best મજૂર Shayari, Status, Quotes, Stories

Find the Best મજૂર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મજૂરી meaning in english, મજૂરી કરી, મજૂરી કરીને, મજૂરી કરવી, મજૂર કાયદો pdf,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

monika makwana( mahek)

#મજૂર #મહેક #Life_experience

read more
મક્કમ મનોબળ
જોયું મે એ મજૂરોમાં 
થાકી હારી પડી જાય છે,
ભૂખ્યા,તરસ્યા રહી જાય છે.
કોણ તારું ને કોણ મારું ભૂલી જાય છે.
ઘરે જવાના મક્કમ મનોબળ લઇ,
બસ આમ તેમ વલખાં ખાય છે.
પહોચી જવું બસ એમ વિચારી,
ઉઘાડે પગે દોડ્યા જાય છે.
મક્કમ મનોબળ જોયું મે મજૂરોમાં...
આશા થોડી રાખે છે,
સહાય કોઈ કરી જશે
,ગાડી ન આપે તો કંઈ નહીં
પાણી થોડું દઈ જશે.
કંઈ ન મળે મદદના નામે,
છતાંય મજૂર અંતર કાપી જાય છે.
કેવા મક્કમ હૃદય રાખીને બેઠા છે,
જવા પોતાને વતન મુશ્કેલી વેઠી બેઠા છે,
પહોંચી પોતાને ઘર રોઈ થોડું રહી જાય છે.
મજૂર છેને, લક્ષ્ય પૂર્ણ કરી 
શાંત રહીને સૂઈ જાય છે.
આવું મનોબળ જોઈ હૃદય કેવા વીંધાય છે,
આજ મજૂર દેશને આત્મનિર્ભર બનાવી જાય છે...
@mahek #મજૂર
#મહેક


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile