Nojoto: Largest Storytelling Platform

Best સિંહ Shayari, Status, Quotes, Stories

Find the Best સિંહ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 13 Followers
  • 59 Stories

Rajendrasinh Jadeja

નાક કાન મોઢે નય મેળ ,
ને શિયાળ ને બનવું #સિંહ, 
ભેટો થાશે ભડવીરનો ,
તેદી ભાગતા પડશે ભીંહ. #kargilvijaydiwas

Rajendrasinh Jadeja

નાક કાન મોઢે નય મેળ ,ને 
શિયાળ ને બનવું #સિંહ, 
ભેટો થાશે ભડવીરનો ,
તેદી ભાગતા પડશે ભીંહ.. #StarsthroughTree

Sahil Patadiya

સિંહ .... આ સિંહ નું દિલ ❤ છે સાહેબ જેને ઘાયલ કરવા કોઈ સિંહણ જ જોઇએ આ પાપા ની પરીઓ ની ઔકાત બારની વાત છે..... 👑👑mr.sahu👑👑

read more
સિંહ ....

    આ સિંહ નું દિલ ❤ છે સાહેબ
જેને ઘાયલ કરવા કોઈ સિંહણ જ જોઇએ
આ પાપા ની પરીઓ ની ઔકાત બારની વાત છે..... સિંહ ....

    આ સિંહ નું દિલ ❤ છે સાહેબ
જેને ઘાયલ કરવા કોઈ સિંહણ જ જોઇએ
આ પાપા ની પરીઓ ની ઔકાત બારની વાત છે.....

👑👑mr.sahu👑👑

विपुल खत्री

read more
હેલ્મેટ-PUC કઢાઈશ
પણ વોટ તો મોદીને જ આપીશ

🦁સિંહ પાળ્યો છે તો મોંઘો તો પડશે અને એનો મતલબ એ નહિ કે એ સિંહ વેચીને 2 ગધેડા  લાઉ

Rajendrasinh Jadeja

read more
હેલ્મેટ-PUC કઢાઈશ
પણ વોટ તો મોદીને જ આપીશ



સિંહ પાળ્યો છે તો મોંઘો તો પડશે 
અને એનો મતલબ એ નહિ કે
 એ સિંહ વેચીને 2 ગધેડા લાઉ.

Author Vaghela Arvind "Nalin"

નમસ્કાર.... આપ છેલ્લા કેટલાય સમયથી જેની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એ એક હદયસ્પર્શી નવલકથા " બૃહદ ગીરનો સાવજ " એક સત્ય ઘટના પર આધારિત નવલકથાનું વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપ સર્વેના પ્રેમ ભર્યો  આશીર્વાદથી બૃહદ ગીરમાં સિંહ ભૂમિ એવા ભાવેણા (ભાવનગર) ખાતે  વિમોચન થયું. જેના ફોટોગ્રાફ્સ ટુંક સમયમાં જ આપ સમક્ષ રજુ કરીશ. બસ હવે મારી એવી સંપૂર્ણ કોશિશ હશે કે આ નવલકથા આપના સુધી વહેલામાં વહેલી તકે પહોંચાડી શકું. આપ સર્વેનો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.. #story #nojotovideo

read more

Mahamad Dodhiya

read more
Moon સિંહ નુ સમાધાન
સીધુ સમસાને હોય 
જીવતા સિંહ કોઈને નમે
એ વાત મા દમ નાય

Ravi Thakor harij

#એન્ટી્ #તો👉#સિંહ#જેવી🐯#હોવી#જોઇએ#વાલા
🎶#અવાજ #ઓછો 🎧#અને #ખૌફ🐯 #વઘારે
     #હમ_👈#તો_ઉસે_☝#️જલાતે_હે
        #જો_હમ_સે_જલતે_હે
                #Mr_Bhai_હારીજવાળા🙏.....

Shahrukh Sama

સિંહ તો સિંહ જ કહેવાય

read more
આપડી ભૂલ હોય ને તો 100 વાર  નમી લેવાનું, 
બાકી આપડી ભૂલ નો હોય તો,
સામે ગમે ટેવડી નોટ હોય લડી જ લેવાનું....
Mr SRK😎 સિંહ તો સિંહ જ કહેવાય

Parmar Chintan

#સિંહ નો સામનો કરી લેવાય...... #વાલા...... પણ # kana ની નજરે ના ચડાય..😎😍 નકર વીખરાઈ જાસો....😎 Mr.Chintan par mar 😍 Chamunda choru hook☺

read more
 #સિંહ નો સામનો કરી લેવાય......
#વાલા......
પણ # kana ની નજરે ના ચડાય..😎😍
નકર વીખરાઈ જાસો....😎
Mr.Chintan par mar  😍
Chamunda choru hook☺
loader
Home
Explore
Events
Notification
Profile