Nojoto: Largest Storytelling Platform

Best પાયો Shayari, Status, Quotes, Stories

Find the Best પાયો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પાયો છે, પાયોરિયા ના લક્ષણો, પાયો નાંખ્યો, પાયો, પાયો ૧૯૨૭માં,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Damyanti Ashani✍️

#કર્મઠતા #સહનશીલ #મોભી #પાયો #વિચાર

read more
પાયાના પથ્થરની કર્મઠતા કાળક્રમે સમયના ગર્ભમાં દટાઈ જતી હોય છે.

એ પાયો ઘરનો મોભી હોય કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ પણ હોઈ શકે. આજે એ પાયાને આધાર બનાવીને ઊભેલું અને રંગરોગાન કરીને ચકચકિત કરેલું લોભામણું ચણતર જ જગતને આંજી નાખતું દેખાય!

તો પણ, એ સહનશીલ પાયો તો પોતાને ટેકે ઊભેલા વર્તમાનને જોઈને રાજી જ થતો હોય.

~દમયંતી આશાણી #કર્મઠતા #સહનશીલ #મોભી #પાયો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile