Nojoto: Largest Storytelling Platform

Best દ્રષ્ટિકોણ Shayari, Status, Quotes, Stories

Find the Best દ્રષ્ટિકોણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દ્રષ્ટિકોણ, દ્રષ્ટિકોણથી, દ્રષ્ટિકોણને, દ્રષ્ટિકોણ બદલી,

  • 2 Followers
  • 3 Stories

મસ્તાન

#સુખ #ગુજરાતી #yqmotabhai #littlethings #દ્રષ્ટિકોણ #oneliner #YourQuoteAndMine Collaborating with Unnati Dave

read more
ચાલને,
આપણે મળી ને નાનકડી દુનિયા બનાવીએ,
લાગણીઓના તારથી એક સ્વર્ગ બનાવીએ...  #સુખ  #ગુજરાતી #yqmotabhai #littlethings #દ્રષ્ટિકોણ #oneliner  #YourQuoteAndMine 
Collaborating with Unnati Dave

JAGRUTI TANNA

#દ્રષ્ટિકોણ #વિચાર

read more
જ્યારે તમે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને બદલી નથી શકતા,
ત્યારે પણ એક વસ્તુ છે, જે તમે બદલી શકો છો - તમારો દ્રષ્ટિકોણ. 
🖊જાગૃતિ તન્ના "જાનકી" #દ્રષ્ટિકોણ

JAGRUTI TANNA

#દ્રષ્ટિકોણ #વિચાર

read more
કોઈપણ વસ્તુમાં રહેલી સુંદરતા જોવા માટે માત્ર દ્રષ્ટિ પૂરતી હોતી હશે, 
પણ કોઈપણ વસ્તુમાં રહેલી વિશેષતા જોવા માટે તો દ્રષ્ટિકોણ જ કેળવવો પડે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #દ્રષ્ટિકોણ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile