Nojoto: Largest Storytelling Platform

Best કરમ Shayari, Status, Quotes, Stories

Find the Best કરમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કરમિયા meaning in english, કરમિયા ની દવા, કરમદા નું ઝાડ, પરમાર, કરમસદ હોસ્પિટલ,

  • 1 Followers
  • 1 Stories

Damyanti Ashani✍️

#દૈવયોગે #આત્મઘાત #ભાગ્ય #અવસાદ #મન #કરમ #કવિતા

read more
આત્મઘાતી અંત લાવ્યે આવનારી આફત ટળે?
વાત કર જ્યાં થઈ શકે ત્યાં, કોઈ મળશે જ્યાં મન મળે.

છોડ અવસાદ મનનો ને શુભ મનોરથ રાખ ભીતર,
કર શુભશુભ વિચાર તું, જો ધાર એવાં ભાગ્ય ફળે!

આપણે તો કૈંક ઈચ્છા માંય ને માંય દફનાવી!
એ ઈચ્છાનું કાંઈ નક્કી નહિ કઈ ક્યારે સળવળે.

કોઈનો પગ ખેંચવા કરતાં પગભર થવું ગમે જો,
તો, નસીબ મુજબ મળે ને  દૈવયોગે જ કરમ રળે.

આપણું જેને કહીએ એ ન પણ હોય સતત સાથે,
જીવતાં શીખી જવું જાતે જ! જો કેવી કળ વળે.
~દમયંતી આશાણી #દૈવયોગે #આત્મઘાત #ભાગ્ય #અવસાદ 
#મન #કરમ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile