Nojoto: Largest Storytelling Platform

Best કેડી Shayari, Status, Quotes, Stories

Find the Best કેડી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કેડી પાઠક ની અદાલત, કેડી પર, કેડી મેરી, કેડી પાઠક અદાલત, કેડી પાઠક,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Damyanti Ashani✍️

#જીવન #ખુશી #કેડી #FriendshipDay

read more
લગોલગથી પસાર થઈ જતી ખુશીની કેડીઓ જો ન દેખાય,
તો માનવું કે જીવનને માણવાનાં ચશ્માં જ ધૂંધળાં ચડાવેલાં છે.

©Damyanti Ashani✍️ #જીવન #ખુશી #કેડી

#FriendshipDay

Damyanti Ashani✍️

#કેડી #રસ્તો #ઉબડખાબડ #OneSeason

read more
શીખવી જાય છે ઠોકરો, ચાલતાં ઉબડખાબડ રસ્તે,
બનશે ક્યારેક તો કેડી જો હું ચાલીશ રોજ એ રસ્તે.

©Damyanti Ashani✍️ #કેડી #રસ્તો #ઉબડખાબડ

#OneSeason

vasim Gaha

#કેડી #શાયરી

read more
એની ડેલી તરફ જતી 
હતી હજાર કેડીઓ છતાં,
એમાંની એક પર પણ પગલુ
અમારાથી  મનડાંણું  નઇ.


By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #કેડી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile