Nojoto: Largest Storytelling Platform

Best ભીંજાવું Shayari, Status, Quotes, Stories

Find the Best ભીંજાવું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભીંજાવું meaning in hindi, ભીંજાવું in hindi, ભીંજાવું in english, ભીંજાવું ગમશે કે, ભીંજાવું ગમશે,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

purvi Shah

Open for collab 🍁🍂 #ગુજરાતી #અગ્નિ #આંખ #ભીંજાવું #માયાજાળ #YourQuoteAndMine #શ્રધ્ધા_collab_2

read more
સમજાઈ છે, ઝૂકેલી પાંપણ પર લાગણી નો ભાર છે...
તો પણ આંખો માં સમેટી ને રાખેલાં સપના અપાર છે.... Open for collab 🍁🍂


#ગુજરાતી 
#અગ્નિ 
#આંખ 
#ભીંજાવું 
#માયાજાળ

JAGRUTI TANNA

#ભીંજાવું #વિચાર

read more
ભીંજાવું અને ફીલ કરવું એ બંનેમાં ફર્ક 
પછી તે વરસાદ હોય કે લાગણી 
ભીંજાઈ તો કોઈપણ શકે 
પણ ફીલ દરેક ન કરી શકે
પથ્થર માત્ર વરસાદમાં ભીંજાઈ શકે, 
જ્યારે માટી ભીંજાવાની સાથે સુગંધ ફેલાવે,
તે જ રીતે 
પથ્થર દિલ વ્યક્તિ લાગણીમાં ભીંજાઈ શકે, 
પણ ફીલ ન કરી શકે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #ભીંજાવું


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile