Nojoto: Largest Storytelling Platform

Best મારુ Shayari, Status, Quotes, Stories

Find the Best મારુ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમારુ ગુજરાત ભરતી 2020, મારુ ગુજરાત ભરતી 2019, મારું ડિવાઇસ શોધો, તમારું નામ શું છે, મારું ગુજરાત,

  • 2 Followers
  • 2 Stories

Bhavna Bhatt

#મારુ જીવન... 2liner #Saffron

read more
*મારું જીવન* ૩-૮-૨૦૨૨

મારું જીવન ચેહર મા કૃપા થકી છે,
કળિયુગમાં ઘર ઘરમાં એ પૂજાય છે.

અડધું  બોલો એ આખું સમજે છે,
ભાવથી સૌનાં મન જાણી જાય છે.

ગોરના કુવે અંખડ જયોત જલે છે,
ઈચ્છાઓ  સૌની ચેહર પૂર્ણ કરે છે.

ચેહર ની દશે દિશામાં હાજરી છે,
ભાવના સાનિધ્યમાં રેહવા જેવુ છે.

ડગલે પગલે ચેહર મા સહાય કરે છે,
જીવનમાં સુખ ને શાંત ચેહર આપે છે.
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #મારુ જીવન... #Nojoto2liner 

#Saffron

Harshada Kadam Gujar "હg"

#મારુ મન મારુ મત #Geetkaar

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile