Nojoto: Largest Storytelling Platform

Best એવી Shayari, Status, Quotes, Stories

Find the Best એવી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutએવી ગેમ, એવી પ્લેયર ટેમ્પ્લેટ ડાઉનલોડ, એવી પ્લેયર, એવી સીટી, એવી પ્લેયર ડાઉનલોડ,

  • 1 Followers
  • 2 Stories

Bhavna Bhatt

#એવી... 2liner #scared

read more
*એવી* ૩૦-૬-૨૦૨૨

એવી નાની અમથી વાતચીત થકી કોઈ પણ 
બાબતમાં મતભેદ થાય તો બોલાચાલી બંધ નાં 
કરવી જોઈએ કારણકે જો બોલાચાલી બંધ થઈ 
જાય તો મનભેદ થઈ જાય છે અને પછી એ 
થકી સંબંધોમાં અંતર વધતું જાય છે માટેજ કોઈ
 પણ વાતને સહજ રીતે લઈને એ વાતનો અંત 
લાવીને હસતાં હસતાં સંબંધ જોડી રાખીએ 
તો જ સંબંધ મજબૂત બને છે...
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #એવી... #Nojoto2liner 

#scared

Bhavna Bhatt

#એવી આંબા ડાળે કોયલ બોલે # 2liner

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile