Find the Best nojoto_gujrati_ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about nojoto app kya hai, nojoto kya hai, nojoto love poetry, nojoto love quotes, nojoto shayari in hindi,
shekhar kharadi
ક્યારેક સંબધના તાંતણે વણાઈ તો જુવો , ક્યારેક અશ્રુના ટીપેં ભીંજાઈ તો જુવો ક્યારેક લાગણીના સરોવરમાં , અાવીને તરી તો જુવો ક્યારેક દિલના ધબકારે મહસુસ કરી તો જુવો ક્યારેક પ્રેમનો દરિયો પાર કરને મળવા આવી તો જુવો..!! - શેખર ખરાડીં 🌷- ક્યારેક દિલના ધબકારે.. #nojoto_gujrati_ #Poetry_Gujarati
shekhar kharadi
સાગરના નીર વાદળ થઈ ઝરમર ઝરે... નજર સામે એક તસ્વીર તારી દેખાય અને ખોવાય..!! - Shekhar Kharadi 🌷- તસ્વીર... #nojoto_gujrati_ #dilsegujarati
aksha
સંબંધ...રિશ્તા.. એક ભીતર નો એહસાસ છે.એ અંદરની લાગણી ..આત્મીયતા ના ડોર થી જ ટકે છે .બહારનો દેખાવ..દંભ..એક દેખાડો માત્ર સંબંધ ને ક્યારેક તો તોડે જ છે. એટલે જ સંબંધ લોહી ની સગાઈ થી નહીં કે પરિવાર કે દોસ્તી થી નહીં પણ એક ગહન આત્મીયતા થી ભરેલ લાગણી થી જ બંધાય છે . આ લાગણી નો એહસાસ સંબંધ ને અતૂટ બનાવે છે.. એક અદ્ભૂત અનુભૂતિ નો એહસાસ ... એક પોતીકાપણા ની ભાવના... સંબંધ ને ટકાવી રાખે છે.. #nojoto_gujrati_ #nojoto_gujrati_ #ppt #pen_paper_and_thoughts_ #Nojotoquote #nojototales #nojoto #gujrati_
Nojoto ગુજરાતી
તમારા મતે સંબંધ એટલે શું ?? what's your opinion on relation ?? સુંદર રજૂઆત ને અપલોડ કરાશે પેજ માં.. best answer will get featured in page.. use #nojoto_gujarati_ સુંદર રજૂઆત ને અપલોડ કરાશે પેજ માં.. best answer will get featured in page.. use #nojoto_gujrati_ Good afternoon fam 💕💕💕 #nojotoGujrati
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto