Find the Best અંદર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંદર જ, અંદર હોય, અંદર નો અવાજ, અંદર નો તાવ, અંદર પà«àª°àªµà«‡àª¶,
vasim Gaha
તું જ કે... આ શેનો તે ડર વળી? તારા અંદર હજુ દેખાય છે, દોકયું મારી જોતો, અંદર કંઈ નકામું રંધાય છે? શોધવી આ જાતને એમ સહેલી કયાં રહી છે હવે, છતાં તપાસ કરીજો, અંદર કયાંય એ ગંધાય છે? આપજે શબ્દો બીજાને, જેવા તું પોતે સહી શકે, એકાદવાર તૂટ્યા પછી,તું જ કે એ ફરી સંધાય છે? ભાગ દોડની જિંદગીમાં બધુ હાથમાંથી જાય છે, રાખવું થુ સાચવીને જેને, શું એજ હવે સંતાય છે ? ડૂબતી એ નાવમા ડુબી રહ્યો છે હવે એ વિશ્વાસ, લાખ પ્રયત્નો છતાં, તું જ કે એ કાણું બુરાય છે? ~ ગાહા વસીમ આઈ. ©vasim Gaha #lostinthoughts #life #જીવન #અંદર #તું_જ_કે
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto