Nojoto: Largest Storytelling Platform

Best હરીફાઈ Shayari, Status, Quotes, Stories

Find the Best હરીફાઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હરીફાઈમાં ન, હરીફાઈમાં ન ઊતરો, હરીફાઈ, હરીફાઈમાં, હરીફાઈની,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Vasim Gaha

#Beauty #માણસાઈ #હરીફાઈ #ગુજરાતી #New #કવિતા

read more
આગળ જવાની હોડમાં...

એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે,
હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે.

હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે,
ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે!

ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે,
ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે.

ધૂળ  ભર્યા છે  આ  વિચારો,  દૂર તો વળી કયાં જશે!
અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે.

ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે,
આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha #Beauty 
#માણસાઈ
#હરીફાઈ 
#ગુજરાતી 
#New


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile