Nojoto: Largest Storytelling Platform

Ashok Kokani

#હેપ્પી મકરસંક્રાંતિ સંબંધ શાયરી

read more
White તલ જેવડું પણ દુઃખ કદી ન આવે
ગોળ સમી મધુરી મીઠાસ જીવનમાં આવે 
જેમ પંતંગની થાઈ છે ઉન્નતિ ગગનમાં
એમ સુખ સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં
મકરસંક્રાંતિ ની શુભકામનાઓ

©Ashok Kokani #હેપ્પી મકરસંક્રાંતિ  સંબંધ શાયરી

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile