Nojoto: Largest Storytelling Platform

Best વાયદો Shayari, Status, Quotes, Stories

Find the Best વાયદો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વાયદો કરે તો, વાયદો તો, વાયદો નો સમાનાર્થી શબ્દ, વાયદો કરે, વાયદો કર્યો,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #વાયદો

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
#વાયદો છે મારો કે બહુ સતાવીશ,
ક્યારેક હકીકત તો ક્યારેક સપનામાં આવીશ..!
પ્રેમ કરીશ હું કંઈક એવી રીતે કે,
હશે લાખો ચહેરાં પણ યાદ તો હું જ આવીશ..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #વાયદો

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
તમે કરેલી પ્રેમની વાતો જાણે જીવવાની આપેલી સવલતો,
તમે કરેલો ગુસ્સો જાણે તમને ચીડવવા માટે મળેલો જુસ્સો..!
તમે કરેલો #વાયદો જાણે કદીય છુટા ના પાડવાનો કાયદો.
તમે કરેલી પ્રીત જાણે મારા જીવનનું મધમીઠું સંગીત...!! #સાચા_પ્રેમ_પર_શાયરી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile