Nojoto: Largest Storytelling Platform

Best Kahevat Shayari, Status, Quotes, Stories

Find the Best Kahevat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutkahevat on mother in gujarati, gujarati kahevat in hindi, kahevat in hindi, kahevat meaning in english, kahevat in english,

  • 1 Followers
  • 4 Stories

Imran Shekhani (Yours Buddy)

એક નૂર આદમી, હજાર નૂર કપડાં ; લાખ નૂર જેવર, કરોડ નૂર નખરાં - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #રૂઢિપ્રયોગ #Idioms #Kahevat #proverbs #rudhipryog #sayings #saying #orthodoxy #YoursBuddy #

read more

Imran Shekhani (Yours Buddy)

ખાવું તો તોળી-તોળી, પીવું તો ઘોળી-ઘોળી, સૂવું તો રોળી-રોળી, એ ઓસડ ને એ ગોળી - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #Kahevat #proverb #Idioms #orthodoxy #saying #proverbs #sayings #YoursBuddy #Malgudi

read more

Imran Shekhani (Yours Buddy)

કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ - કહેવત તરીકે વપરાતાં કવિત અને સૂત્રો #કહેવત #કવિત #સૂત્ર #Kahevat #Idioms #proverbs #saying #YoursBuddy Anniversary2020

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile