Nojoto: Largest Storytelling Platform

Best સૂર્ય Shayari, Status, Quotes, Stories

Find the Best સૂર્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સૂર્ય ના બાર નામ, સૂર્ય ના નામ, સૂર્ય નમસ્કાર મંત્ર, સૂર્ય સિંઘમ, સૂર્યપુત્ર કર્ણ,

  • 6 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Madhu Jain

આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
Jaago Mohan pyaare fari thi navjivan shuru  thayu che આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes    #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

My favorite #સૂર્ય #bestyqgujaratiquotes #rahulgagiya #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes Collaborating with Rahul Gagiya #YourQuoteAndMine Collaborating with Harsh Bindu

read more
નોંધ ન લે તો પણ ખરતો રહ્યો છું.
હું તો આસમાન નો તારો ઇચ્છા પૂરી કરતો રહ્યો છું.  My favorite #સૂર્ય
#bestyqgujaratiquotes #rahulgagiya  #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes   
Collaborating with  Rahul Gagiya #YourQuoteAndMine
Collaborating with Harsh Bindu

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કેમ તારી અંદર અંધારું છે?
પ્રકાશિત થઈ ગયુ જગ;
નવી સવાર રાહ જોઈ રહી,
દ્વાર ખોલવા ભર ડગ. આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes    #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

અહીં આપેલી અધૂરી પંક્તિને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરો. આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
મારી રાહ જોવામાં અંધારી રાતને લોકો સહે છે,
અંધકારથી બચવા સદૈવ ઉજાસ હોય ત્યાં રહે છે.

આંખો ખુલે એ પહેલા જ હું આવી જઈશ,
એમ વિચારી સૂવા માટે આંખો બંધ કરે છે;
હું તો ત્યાં જ ઊભો છું, 
આ ધરતી છે જે ફરે છે.

અંધકાર આંખો હોવાં છતાં લોકોને અંધ બનાવે છે,
પ્રકાશ આખું ચિત્ર સ્પષ્ટ કરીને સંબંધ બનાવે છે.

ધરતી જ અંધકાર - પ્રકાશ બંનેથી લોકોને અવગત કરે છે,
પણ મારા આગમનથી જ નવા દિવસનું સ્વાગત કરે છે. અહીં આપેલી અધૂરી પંક્તિને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરો.
આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. 
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Devyani Chugadia

#સત્ય #સૂર્ય #આનંદ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai

read more
કડવું પણ સત્ય

લોકો ઉગતા સૂર્ય ને કે માણસ ને નથી જોઇ શકતા,
પણ આથમતા સૂર્ય અને માણસ ને જોઇ ને આનંદિત થાય છે.. #સત્ય 
#સૂર્ય 
#આનંદ 
#yqbaba 
#yqdidi 
#yqgujarati 
#yqmotabhai

srushti pandya

#સૂર્ય#yqmotabhai#yqbaba#gujarati

read more
તું હોય પાસે તો
.
.
.
ઝાંખી દિસે છે રોશની 
સૂર્યની 
તારા પ્રેમના ઉજાસમાં... #સૂર્ય#yqmotabhai#yqbaba#gujarati

Darsh

આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
છો ને બારણાં રહે ભિડાયેલાં નિરાશા ના નકુચે,
આવશે આશા નાની તડ માંથી મારગ એનો કરી ને... આજના ચેલેન્જ માટે #સૂર્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes    #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile