Find the Best એકતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about àªàª•àª¤àª¾ ના àªàªœàª¨, àªàª•àª¤àª¾ àªàªŸàª²à«‡ શà«àª‚, àªàª•àª¤àª¾ શાયરી, àªàª•àª¤àª¾àª°àª¾ દવા, àªàª•àª¤àª¾ સà«àªµàª¿àªšàª¾àª°,
Vasim Gaha
તું કમાલ કરી દે... એવું કશુંક તું કમાલ કરી દે, આ ધરા પર, દૂર બવાલ કરી દે. જીવન પ્રત્યેકનું તું પાવન કરી દે, માણસમાં ફરી માણસાઈ ભરી દે. વેરે ઝેરને કાઢી, સૌમાં પ્રેમ પૂરી દે, નડે નૈ કોઈ - કોઈને તું એમ કરી દે. ચેહરા પરથી કાલનો ડર દૂર કરી દે, વિચારોની આ નગરીમાં નુર કરી દે. ભાગ દોડની જિંદગીને મંદ કરી દે, એક થઈ રહે સૌ કંઇક એવું કરી દે. ~ ગાહા વસીમ આઇ. ©Vasim Gaha #EveningBlush #ઈશ્વર #તું_કમાલ_કરી_દે #માણસાઈ #એકતા #પ્રેમ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto