Nojoto: Largest Storytelling Platform

Best ઘાત Shayari, Status, Quotes, Stories

Find the Best ઘાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઘાત translation in english, ઘાત meaning in english, ઘાતક મૂવી સનીદેવલ, ઘાતક મુવી, ઘાતક ફિલ્મ હિન્દી,

  • 1 Followers
  • 1 Stories

Bhavna Bhatt

#ઘાત ટળી.. 2liner Love

read more
*ઘાત ટળી* ૪-૭-૨૦૨૨ 

એક ચેહર નું સ્મરણ જીવાડે છે,
એ થકી જ ઘાત ટળી જાય છે.

જીવતર તો આફતો નું રણ છે.
ગોરના કુવા વાળી જ ઉગારે છે.

નાયણા રૂપાની દેવી પરચા પૂરે છે,
એવી ઘાત ટાળી સૌને ઉગારે છે. 

ભાવના ભાવભર્યા પોકારે આવે છે,
ચેહર વાયુવેગે આવી આશા પૂરે છે.

મનની  વાત કહેતાં ‌ સુખ‌  મળે છે,
ઘાત ટાળીને લીલાં લહેર કરાવે છે.

દોષ દૂર કરીને સદબુદ્ધિ આપે છે,
સન્માર્ગે વાળીને સમૃદ્ધિ આપે  છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #ઘાત ટળી.. #Nojoto2liner 

#Love

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile