Find the Best જિદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutજિંદગી કી મહેક, જિંદગી શાયરી, જિંદગી,
kaushik
નજર નજરમાં ભેદ આખો ભરેલો ગ્લાસ કેમ અડધો દેખાય છે? પહેર્યા છે ચશ્મા છતાં કેમ આમ દેખાય છે? નજર નજરમાં ભેદ બધે જ દેખાય છે નથી એજ્યુકેશનનો અભાવ છતાં કેમ દેખાય છે? દરેકના જીવનમાં પણ શું આવું જ હોય છે? સુખી જીવન હોવા છતાં અધૂરપ દેખાય છે? - Kaushik Dave ©kaushik #જિદગી #અધૂરી
#જિદગી #અધૂરી
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited