Nojoto: Largest Storytelling Platform

Best આસ્થા Shayari, Status, Quotes, Stories

Find the Best આસ્થા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઆસ્થા કે સમાચાર, આસ્થા સમાચાર, આસ્થા ચેનલ, આસ્થા ભજન, આસ્થા ચેનલ લાઈવ,

  • 1 Followers
  • 1 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

દરેક ક્ષણ જીવવા માટે હોય છે નહીં કે વેડફવા માટે, પણ વ્યક્તિ નાની બાબતોમાં જ અટવાઈ જાય છે. જીવન આનંદથી વિતાવવા માટે હોય છે. #જીવનડાયરી #વિસામો #આસ્થા #અવસ્થા life love

read more
#જીવનડાયરી
વણાંક જીવનના નિર્ધારિત નથી હોતાં,
કોણ ક્યારે છૂટી જાય નિર્ધારિત નથી હોતાં,
જીવી લ્યો દરેક ક્ષણ આ જીવનડાયરીની,
અધવચ્ચે અટકી જશે જીવન નિર્ધારિત નથી હોતાં. દરેક ક્ષણ જીવવા માટે હોય છે નહીં કે વેડફવા માટે, પણ વ્યક્તિ નાની બાબતોમાં જ અટવાઈ જાય છે. જીવન આનંદથી વિતાવવા માટે હોય છે.

#જીવનડાયરી #વિસામો #આસ્થા #અવસ્થા #life #love

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile