Nojoto: Largest Storytelling Platform

બળાત્કાર નાની એ પરી આજ મૌન છે પણ, મન એનુ ચીતકાર

બળાત્કાર 

નાની એ પરી આજ મૌન છે પણ,
 મન એનુ ચીતકારીયા ભરે છે
 
 શું હતી ભુલ મારી એમ વિચારીને, 
 પોતાના આપને કોશીયા કરે છે

સાથ જોઇએ છે એને
 સાવ એકલી પડી ગઈ છે એ 

અને એક લોકો જ છે જે એના
નસીબ મા બદનામીયા ભરીયા કરે છે #બળાત્કાર
બળાત્કાર 

નાની એ પરી આજ મૌન છે પણ,
 મન એનુ ચીતકારીયા ભરે છે
 
 શું હતી ભુલ મારી એમ વિચારીને, 
 પોતાના આપને કોશીયા કરે છે

સાથ જોઇએ છે એને
 સાવ એકલી પડી ગઈ છે એ 

અને એક લોકો જ છે જે એના
નસીબ મા બદનામીયા ભરીયા કરે છે #બળાત્કાર

#બળાત્કાર #કવિતા