Nojoto: Largest Storytelling Platform

નાની એવી ઉંમર માં કેટલાય દુઃખ જોયા છે ,,તો પણ આ પા

નાની એવી ઉંમર માં કેટલાય દુઃખ જોયા છે ,,તો પણ આ પાંપણે ક્યાં કોઈ દી આંસુ જોયા છે ? 

મારી આંખો જોઈ ને મારો હાલ ના પૂછો દોસ્તો આ આંસુ કોણ માટે રોયા છે ?? 

#તું_ને_તારી_વાતો

©adhura_sabdo
  #gujju 
#gujju_quotes 
#Dard 
#rajkot_diaries 
#jamnagar 
#Surat 
#gujarati