Find the Best તું_ને_તારી_વાતો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Er. Prem
ઊગ્યો સૂરજ કઈક નવી આશા સાથે ,, હેમખેમ છું હું આજે પણ વાત કરવાની ઝંખના સાથે ,, #તું_ને_તારી_વાતો 💜😍 ©adhura_sabdo #Shajar
Er. Prem
આજ કાલ પોતાની જાત ને વગર મૌસમ ના લાગણી ના વરસાદ થી બચાવી રાખું છું ,, તું છો જ પાસ ભલે નજર થી દુર છો બસ આ વાત મન માં સજાવી રાખું છું .. #તું_ને_તારી_વાતો 😍💜 ©adhura_sabdo #baarish
Er. Prem
સ્વાર્થી આ દુનિયા માં નાની એવી તારી સંભાળ પણ જીવન જીવવા માટે ખૂબ જ ખાસ છે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ)😍💜 ©adhura_sabdo #akela
Er. Prem
જેની તમે રાહ જોઈ રહ્યા હતા તે મે પૂરવાર કરી બતાવ્યું છે ,, હા તારી લાગણીઓ નો અપાર છે માટે જ ખુદ ને કરી દેખાડ્યું છે .. #તું_ને_તારી_વાતો 😍💜(બુધ્ધુ) ©adhura_sabdo #Gulaab
Er. Prem
આ જીવન ની વેદના ઉલેચી કાઢી તેમની સામે ,, હવે ખુદ ની વેદના ને વાચા આપી હોંઠ ખોલું કોની સામે ? #તું_ને_તારી_વાતો (બુધ્ધુ)😍💜 ©adhura_sabdo #sunflower
Er. Prem
આશા હમણાં જ આવી જશે Msg ને મન ખોલી ને વાતો કરી લઈશ ,, બસ આ જ આશા સાથે દિવસ ની શરૂવાત કરતો હુ છોકરો ,, ને દુઃખી કે સુખી Status જોઈ ને પણ કઈ પણ React ના કરતી તે વાયડી છોકરી ,, #તું_ને_તારી_વાતો 😍💜(બુધ્ધુ) ©adhura_sabdo #Yaari
Er. Prem
હુ હંમેશા ડરી ને ભૂલો કરતો છોકરો ,, ને તે દર વખતે સમજણ થી સબંધ ને સાચવી લેતી છોકરી ,, બસ કઈક આવો સબંધ છે અમારી દોસ્તી નો ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) besty 😍💜🖤💙 ©adhura_sabdo #Kaarya
Er. Prem
જાણે તો ઘણું બધું છે તો પણ કેમ અજાણ બને છે ? ખબર નહી કેમ પણ કઈ ભૂલ ની સજા આપે છે કે કઈ નવી પરીક્ષા મારા સંયમ ની લઇ રહી છે ? ચિંતા મારી તેને આજે પણ સતાવે છે પણ જતાવવા થી કેમ આટલી ડરે છે ? #તું_ને_તારી_વાતો 🤔💜😍 ©adhura_sabdo #chaand
Er. Prem
નવું તો શું લખવું તારા વિશે ?🤔 તું આજ પણ સચવાયેલી છે જૂની ને જાણીતી મારા વિશે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💜🥰 ©adhura_sabdo #andhere
Er. Prem
દરરોજ સવાર સાથે એક આશા બંધાય છે ,, આજે સમય મળશે જો તેને ખુદ માટે તો ,, લાંબી વાતો થશે તો ગેરસમજણો બધી ભૂલાવી જાસે ,, #તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍💙💜🥰 ©adhura_sabdo #ChaltiHawaa