Nojoto: Largest Storytelling Platform

*અજવાસ* ભક્તિ. ૧૦-૧૨-૨૦૨૧ અજવાસ ચેહર માનો છાનો રહ

*અજવાસ* ભક્તિ. ૧૦-૧૨-૨૦૨૧

અજવાસ ચેહર માનો છાનો રહે નહીં,
 સાચી ભક્તિ કદી છુપી રહે  જ નહીં.

ચેહર મા નાં પરચા છુપા રહે જ નહીં,
  નકાબધારી કદી છુપા રહે જ નહીં.

ચેહર મા ની કૃપા છુપી રહે જ નહીં,
 ભાવના ભર્યા ભાવ છુપો રહે નહીં.

ચેહર મા ની દયા છુપી રહે જ નહીં,
 શ્રધ્ધા ને વિશ્વાસ ક્યારેય ડગે નહીં.

ચેહર મા નાં તેજ કદી છુપા રહે નહીં,
ગોરના કુવે જવાનો રસ્તો ભૂલાય નહીં.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

©Bhavna Bhatt Ajvalu...#Nojoto

#Love
*અજવાસ* ભક્તિ. ૧૦-૧૨-૨૦૨૧

અજવાસ ચેહર માનો છાનો રહે નહીં,
 સાચી ભક્તિ કદી છુપી રહે  જ નહીં.

ચેહર મા નાં પરચા છુપા રહે જ નહીં,
  નકાબધારી કદી છુપા રહે જ નહીં.

ચેહર મા ની કૃપા છુપી રહે જ નહીં,
 ભાવના ભર્યા ભાવ છુપો રહે નહીં.

ચેહર મા ની દયા છુપી રહે જ નહીં,
 શ્રધ્ધા ને વિશ્વાસ ક્યારેય ડગે નહીં.

ચેહર મા નાં તેજ કદી છુપા રહે નહીં,
ગોરના કુવે જવાનો રસ્તો ભૂલાય નહીં.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

©Bhavna Bhatt Ajvalu...#Nojoto

#Love
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon2

Ajvalu...# Love #કવિતા