Nojoto: Largest Storytelling Platform

સંસારમાં ખોટી ભવાઈઓ ચાલી રહી છે, સરખામણી દરેક ની શ

સંસારમાં ખોટી ભવાઈઓ ચાલી રહી છે,
સરખામણી દરેક ની શક્ય છે અહીંયા
સિવાય "માં" ની,

બનવાની કોશીશ દરેકની હોય છે પણ ઈશ્વર સાથે તુલના શક્ય નથી, 
સિવાય "માં" ની,

કહી ગયા ને દલપતરામ કે "મહાહેતવાળી દયાળી જ માં તું"...
બીજા બધા બધું બની શકશે તમારા સબંધમાં
સિવાય "માં" ની....

મળ્યું છે મને રત્ન અને ઘરેણાં તણા લોકો 
ઝગમગતા ઝાલાવાડના,
ત્યાં પણ મને "માં" મળી જેણે મને એની "જિંદગી" આપી 
મને મારી જિંદગી બનાવવા,આવું કોઈ ન કરી શકે 
સિવાય "માં" ની....

 "સિવાય માં ની"
#newcreation 
#yqmotabhai 
#yqgujarati 
#love 
#motherslove 

વેદાંત પટ્ટણી "આઝાદ"

"સિવાય માં ની" #newcreation #yqmotabhai #yqgujarati love #MOTHERSLOVE વેદાંત પટ્ટણી "આઝાદ"